Monday, 14 March 2011

TU MANE BHAGWAN EK VARDAN AAPI DE (Gujarati)


[તું મને ભગવાન  એક  વરદાન  આપી  દે 
જ્યાં  વસે  છે  તું  મને  ત્યાં  સ્થાન  આપી  દે ]...(૨)


[હું  જીવું  ચુ  એ  જગત  માં  જ્યાં  નથી  જીવન 
ઝીંદગી  નું  નામ  છે  બસ  બોઝ  ને  બંધન ]...(૨)


[આખરી  અવતાર  નું મંડાણ બાંધી  દે 
જ્યાં  વસે  છે  તું  મને  ત્યાં  સ્થાન  આપી  દે ]...(૨)


[તું  મને  ભગવાન  એક  વરદાન  આપી  દે 
જ્યાં  વસે  છે  તું મને ત્યાં  સ્થાન  આપી  દે ]...(૧)


[આ  ભૂમિ  માં  ખૂબ  ગાજે  પાપ  ના  પડઘમ 
બેસૂરી  થઇ  જયી  હમારી  પુણ્ય  ની  સરગમ ]...(૨)


[દિલ  રુબના  તાર  નું  ભાંગન સાંધી દે 
જ્યાં  વસે  છે  તું  મને  ત્યાં  સ્થાન  આપી  દે ]...(૨)


[તું  મને  ભગવાન  એક  વરદાન  આપી  દે 
જ્યાં  વસે  છે  તું  મને  ત્યાં  સ્થાન  આપી  દે ]...(૧)


[જો  વતન  માં  જ્યાં  લાગી  છે  સૌ  કરે  શોષણ 
જોમ  અ  જતા  કોઈ  અહિયાં  ના  કરે  પોષણ ]...(૨)


[મતલબી  સંસાર  નું  જો  દાન  કાપી  દે 
જ્યાં  વસેચે  તું મને ત્યાં સ્થાન આપી  દે ]....(૪)


તું  મને  બહ્ગ્વાન  એક  વરદાન  આપી  દે 


[જ્યાં  વસેચે  તું  મને  ત્યાં સ્થાન આપી  દે ]...(૪)
       



SEE ALSO : KABHI PYAASE KO PAANI PILAYA NAHI (In Hindi) 

4 comments:

  1. Very badly written in gujrati .... It's not correctly written

    ReplyDelete
  2. Nice prayer but it is written wrong

    ReplyDelete
  3. [તું મને ભગવાન  એક  વરદાન  આપી  દે 
    જ્યાં  વસે  છે  તું  મને  ત્યાં  સ્થાન  આપી  દે ]...(૨)


    [હું  જીવું છું એ  જગત  માં  જ્યાં  નથી  જીવન 
    ઝીંદગી  નું  નામ  છે  બસ  બોજ ને  બંધન ]...(૨)


    [આખરી  અવતાર  નું મંડાણ બાંધી  દે 
    જ્યાં  વસે  છે  તું  મને  ત્યાં  સ્થાન  આપી  દે ]...(૨)


    [તું  મને  ભગવાન  એક  વરદાન  આપી  દે 
    જ્યાં  વસે  છે  તું મને ત્યાં  સ્થાન  આપી  દે ]...(૧)


    [આ  ભૂમિ  માં  ખૂબ  ગાજે  પાપ  ના  પડઘમ 
    બેસૂરી  થઇ  જાય મારી  પુણ્ય  ની  સરગમ ]...(૨)


    [દિલરુબા ના  તાર  નું  ભંગાણ સાંધી દે 
    જ્યાં  વસે  છે  તું  મને  ત્યાં  સ્થાન  આપી  દે ]...(૨)


    [તું  મને  ભગવાન  એક  વરદાન  આપી  દે 
    જ્યાં  વસે  છે  તું  મને  ત્યાં  સ્થાન  આપી  દે ]...(૧)


    [ જોમ તન  માં  જ્યાં  લાગી  છે  સૌ  કરે  શોષણ 
    જોમ જાતા કોઈ  અહિયાં  ના  કરે  પોષણ ]...(૨)


    [મતલબી  સંસાર  નું  જોડાણ કાપી  દે 
    જ્યાં  વસે છે તું મને ત્યાં સ્થાન આપી  દે ]....(૪)


    તું  મને  ભગવાન  એક  વરદાન  આપી  દે 


    [જ્યાં  વસે છે તું  મને  ત્યાં સ્થાન આપી  દે ]...(૪)

    ReplyDelete