Showing posts with label gujarati lyrics. Show all posts
Showing posts with label gujarati lyrics. Show all posts

Monday, 14 March 2011

TU MANE BHAGWAN EK VARDAN AAPI DE (Gujarati)


[તું મને ભગવાન  એક  વરદાન  આપી  દે 
જ્યાં  વસે  છે  તું  મને  ત્યાં  સ્થાન  આપી  દે ]...(૨)


[હું  જીવું  ચુ  એ  જગત  માં  જ્યાં  નથી  જીવન 
ઝીંદગી  નું  નામ  છે  બસ  બોઝ  ને  બંધન ]...(૨)